તમારા ચહેરાને ચમકાવો ઘરગથ્થુ સામગ્રીથી

જોબ અને ઘરકામ એમ ડબલ ડ્યુટીની વ્યસ્તતાના કારણે ઘણી વખત મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ તરફ પૂરતું ધ્યાન આપી શકતી નથી. આના કારણે ઘણી વખત ચહેરો ઝંખવાઇ જતો હોય છે. જોકે કેટલાક ફેસપેક એવા છે જેનો તમે ઘરેબેઠાં અને નિયમિત ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં...

‘નાસા’ની ‘ઓલ ફિમેલ’ ક્રૂએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બહાર સ્પેસવોક કરી

સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો. મેક્કલેન અને નિકોલ એયર્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સાથે બહાર નીકળ્યા હતા અને...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.



to the free, weekly Gujarat Samachar email newsletter