હૈદરાબાદના આંગણે મિસ વર્લ્ડ સ્પર્ધા

હૈદરાબાદના આંગણે યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા વિશ્વભરમાંથી સુંદરીઓ ભારત પહોંચી રહી છે. 

નિવૃત્તિની વયે નવો આરંભઃ સપના સાકાર કરવા માર્ગરેટે પતિથી 16 હજાર કિમી દૂર જોબ શરૂ કરી

સપના સાકાર કરવા માટે ઉંમર કોઈ મહત્ત્વની નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં રહેવાસી માર્ગરેટ મર્ફીએ આ વાત સાચી સાબિત કરી છે. તેઓ નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા અને ખૂબ વૃદ્ધ થયા પહેલા દુનિયા જોવા અને મુસાફરી કરવા માગતા હતાં. તો પતિ પીટરે પણ માર્ગરેટને...

માતા પણ સિનેમામાં કામ કરતી હોય અને પુત્રી પણ સિનેમામાં કામ કરતી હોય એમાં કાંઈ નવાઈ નથી. રૂપેરી પરદે ચમકેલી કેટલીયે માતા અને પુત્રીઓની બેલડી જોવા મળશે. 

અમેરિકાનાં આ 90 વર્ષીય વૃદ્ધાએ 74 વર્ષની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. મેક્બા મેબેન નામનાં મહિલા ગયા મહિને ડિલાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નિવૃત્ત...

અમેરિકાની 100 સેલ્ફ-મેડ અમીર મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સિન્ટેલ કંપનીનાં નીરજા સેઠીનો પણ સમાવેશ થાય છે.

તામિલનાડુનાં નર્સ કથિઝા બીબીએ અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ગયા મહિના નિવૃત્ત થયેલાં કથિઝા બીબીએ 33 વર્ષની કારકિર્દીમાં 10 મહિલાઓની પ્રસૂતિ કરાવી છે, અને...

મેકઅપ પ્રોડક્ટસની વાત કરીએ તો એમાં લિપસ્ટિક એક એવી વસ્તુ છે જે પ્રથમ ક્રમે આવે છે. મેકઅપ ભલે પ્રસંગને ધ્યાનમાં રાખીને થતો હોય, પરંતુ લિપસ્ટિક એવરગ્રીન...

આજકાલ યુવાપેઢીમાં બીડેડ જવેલરીનો ક્રેઝ જોવા મળે છે. બીડ્સનો અર્થ થાય વિવિધ પ્રકારના મોતી, જે અલગ અલગ આકાર અને રંગના હોય છે. આને દોરામાં પરોવીને તમે કોઇ...

એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો...

લગ્નનાં પાંચ વર્ષ પછી ઘેર ઘોડિયું બંધાય અને હજુ તો પુત્રજન્મની ખુશાલી મનાવાઇ રહી હોય એવામાં યોગ્ય તબીબી ઇલાજના અભાવે નવજાત દીકરાનું મૃત્યુ થઈ જાય........

મેકઅપ કરતી વખતે જે બાબતની કાળજી લેવામાં આવે છે એટલું જ ધ્યાન મેકઅપ રિમૂવ કરતી વખતે રાખવું જરૂરી છે. નહીંતર સ્કિનને નુકસાન થઇ શકે છે. મેકઅપ કરનાર મોટા ભાગની...

નાઈજિરિયાની પ્રખ્યાત શેફ 26 વર્ષીય હિલ્ડા બાસીને સૌથી વધુ કલાક રસોઈ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લાગોસના એમોર ગાર્ડન્સ ખાતે મે મહિનામાં યોજાયેલી ‘ધ...



to the free, weekly Gujarat Samachar email newsletter