અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત...

મોટા ભાગના લોકોને રાત્રે ઊંઘમાં સ્વપ્નાં આવે તે સ્વાભાવિક છે. સ્વપ્ન સારાં કે ખરાબ હોઈ શકે છે. વિશ્વભરમાં ઘણા લોકોને સારી નિંદ્રા લેવામાં મુશ્કેલી પડે...

તમારી ઉંમર ભલે કંઇ પણ હોય, લાંબા સમય સુધી બેસવાનું ટાળો. દિવસ દરમિયાન થોડા થોડા સમયે હરતા-ફરતા રહેવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા મહત્ત્વપૂર્ણ ફાયદા થઈ શકે...

સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય...

લાંબા સમય સુધી જીવવાનું મળે તે કોને ન ગમે? બધાને ગમે, પરંતુ શરત એટલી કે આરોગ્યની સમસ્યાઓ રહેવી ન જોઈએ. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, એડિથ કોવાન યુનિવર્સિટી...

તમે પરિવાર કે પરિચિતોમાં આસપાસ નજર કરશો તો અચૂક એવી વ્યક્તિઓ જોવા મળશે જેઓ શારીરિક બીમારી ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવાઓ લેવાનું શરૂ કરી દેતી હોય...



to the free, weekly Gujarat Samachar email newsletter