અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?

જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી...

મગજને બ્રેક આપોઃ નિષ્ક્રિયતા પણ જરૂરી છે!

નિષ્ક્રિયતા પણ મગજ માટે ફાયદાકારક હોય છે. જર્મન-બ્રિટિશ નિષ્ણાતો દ્વારા થયેલા એક સંશોધનના તારણ મુજબ, આરામની સ્થિતિમાં મગજનું ડિફોલ્ટ મોડ નેટવર્ક એક્ટિવ થઈ જાય છે, જે યાદશક્તિ, ક્રિએટિવ વિચારો અને માનસિક સંતુલનને સુધારવામાં મદદ કરે છે. 

અંધત્વના એક સર્વસામાન્ય કારણ ગ્લુકોમાને ધ્યાન કરવાથી નિવારી અથવા ધીમું પાડી શકાય તેમ અભ્યાસમાં જણાયું હતું. બ્રિટનમાં ૫૦૦,૦૦૦ લોકો ગ્લુકોમાથી પીડાય છે.

યુકેમાં બાળસ્થૂળતાનો ટાઈમબોમ્બ ધણધણી રહ્યો છે ત્યારે તેના સામનાની યોજનાના ભાગરુપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યૂબ સ્ટેશનો અને બસ સર્ટોપ્સ પર...

ઈંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ‘ઓપ્ટ આઉટ’ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જિતેશ ગઢિયા અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા...

ઠંડીના દિવસોમાં શિયાળાના શક્તિવર્ધક વસાણાની જેમ ગોળ પણ ખૂબ ગુણકારી છે. આથી જ મોટા ભાગના શિયાળુ પાકમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ થાય છે. ઠંડીના સમયે ગોળનું...

માનવશરીર ઘણું અસુરક્ષિત ગણાય છે. અનેક જીવાણુઓ, વિષાણુઓ સહિતના જીવજંતુઓ માનવશરીર પર ત્રાટકવાની રાહ જ જોતાં હોય છે. જરા પણ ફેવરેબલ સંજોગો જણાય તેની સાથે...

તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં...

વિશ્વભરમાં માંસાહારનું પ્રમાણ ઘટી રહ્યું છે. યુકેમાં પણ લોકો માંસાહારને ત્યાગી શાકાહારી કે વેગન બનવા તરફ વળી રહ્યાં છે. ત્રીજા ભાગના બ્રિટિશરોએ માંસ ખાવાનું...

બ્રિટિશ સરકારે લોકોની સ્થૂળતાની સમસ્યા દૂર કરવા પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના ઘડી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પિઝામાં કેલરી ઘટાડવા માટે તેના...

ઊંચા કે લાંબા લોકોને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે કારણકે તેમના શરીરમાં કોષોનું પ્રમાણ વધારે હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોને જણાયું છે...

ઈંગ્લેન્ડના છ મિલિયન સ્મોકરને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૧લી ઓક્ટોબરથી શરૂ થનારી ૨૮ દિવસની સ્ટોપ સ્મોકિંગ ચેલેન્જ સ્ટોપ્ટોબરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત...



to the free, weekly Gujarat Samachar email newsletter