સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ

ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં  દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું.

‘કિંગ’ને આખરે ‘ક્વિન’ મળીઃ સ્ટારડમ સાથે ગ્લેમરની જમાવટ

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરુખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે.

ફિલ્મ ‘દંગલ’થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ઝાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગને અલવિદા કરતી જાહેરાત કરી છે. રવિવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતાં...

અજય દેવગણના પિતા અને એકશન ડિરેક્ટર વીરુ દેવગણનું ૨૭મી મેએ સવારે નિધન થયું હતું. હાર્ટએટેક આવતાં તેમને સાંતાક્રૂઝની સૂર્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં...

સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ મિ. ઇન્ડિયાની રિમેક માટે નિર્માતા બોની કપૂર કહે છે કે ‘મિ. ઇન્ડિયા’ની રિમેક બનાવવી એ પડકારજનક અને ...

ગયા વર્ષે ભારતમાં શરૂ થયેલાં #MeToo કેમ્પઈનમાં ઘણી ફિલ્મ અને ટેલિવિઝનની સેલિબ્રિટી પર જાતીય સતામણીના ગંભીર આરોપ મુકાયા હતા. આ લિસ્ટમાં સંગીતકાર અનુ મલિકનું...

રિતિક રોશન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ પાંચમી જૂને ચાઈનામાં રિલીઝ થશે. ફિલ્મના પ્રમોશન માટે અગાઉથી રિતિક ચાઈના પહોંચી ગયો હતો. રિતિક રોશનની ચાઈનામાં...

અક્ષયકુમારની તાજેતરની મોટાભાગની ફિલ્મો તો બોક્સ ઓફિસ પર સફળ થઈ જ રહી છે, પણ આ સાથે વિજ્ઞાપનની દુનિયાનો પણ ખેલાડી છે. તાજા રિપોર્ટ્સ અનુસાર રૂ. ૧૦૦ કરોડના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ...

ભારતમાં લોકસભા ચૂંટણીની મોસમ ખીલી છે. તેવામાં બોલિવૂડની ઘણી હસ્તીઓ ટિકિટ મેળવીને ચૂંટણી લડવાના છે તો કેટલીક સેલિબ્રિટી તો મતદાન પણ કરી શકશે નહીં કારણ કે તેઓ ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી.

ઓફિસના એક ખૂણામાં કચરાની જેમ ફેંકાયેલી રૂ. ૪૫ કરોડની એગ્રીમેન્ટની નકલ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણીની બેનામી સંપત્તિનો પુરાવો બની ગઈ. મુંબઈ આઇટી વિભાગે બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને ‘સ્ત્રી’ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝનને પણ બેનામી સંપત્તિ...

વર્ષ ૨૦૦૩માં વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયની વધતી જતી દોસ્તીના કારણે સલમાન ખાન સાથે વિવેક ઓબેરોયને ભયંકર વિવાદ થયો હતો. આ ઘટનાને ૧૬ વરસ વીતી ગયા છતાં સલમાને...



to the free, weekly Gujarat Samachar email newsletter