રાજકારણથી કંટાળી છું, આ મારું કામ નહીંઃ કંગનાની કબૂલાત

માંડ સવા વર્ષ પહેલાં સંસદસભ્ય બનેલી કંગના રણૌતે કબૂલ્યું છે કે તે રાજકારણથી કંટાળી ગઈ છે અને તેને લાગી રહ્યું છે કે આ તેનું કામ નથી. તેણે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું, કે તેને રાજકારણમાં જરા પણ મજા આવતી નથી. 

બચ્ચનને ‘ડોન’ બનાવનારા ડાયરેક્ટર ચંદ્રા બારોટનું નિધન

અમિતાભ બચ્ચનને ‘ડોન’ની ઓળખ આપનારી ફિલ્મ 1978માં રિલીઝ થઈ હતી. ડાયરેક્ટર ચંદ્રા બારોટે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કેરેક્ટરને એટલું અસરકારક રીતે ઉપસાવ્યું હતું કે આજે દાયકાઓ બાદ પણ બોલિવૂડના ઓરિજિનલ ડોન તરીકે અમિતાભ બચ્ચનને ઓળખવામાં આવે છે. ભારતીય...

દાંડિયા અને ગરબા ગીતો માટે જાણીતી લોકપ્રિય સિંગર જોડી પ્રીતિ-પિંકીએ કેન્સર પીડિત મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એક અનોખો વીડિયો બનાવ્યો છે. પોતાના આ નવા...

૬૪મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહ ત્રીજી મેએ સાંજે ૬-૦૦ કલાકથી દિલ્હીમાં શરૂ થયો હતો. તેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો...

છેલ્લા એક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ...

"આજે દેશમાં અને વિદેશમાં સૌ કોઇ પશ્ચિમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે અમને આનંદ છે કે યુકેમાં વસતા આપ સૌ ગુજરાતીઅો અને ભારતીયોએ પોતાના સંસ્કાર, સંસ્કૃતિ...

ગાયક સ્વ. જગજીતસિંહનાં પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંહે રવિવારે ૨૭ વર્ષ પછી માઈક હાથમાં લીધું હતું, પરંતુ તેઓ ગાઈ શક્યા ન હતા. તેમનું ગળું રુંધાઈ...

ઇન્ડિયન સિનેમાના દમદાર એક્ટર વિનોદ ખન્ના હાલમાં બીમાર છે. મેડિકલ રિપોર્ટ મુજબ તેમને કેન્સર હોવાની શક્યતા છે, જોકે આ અંગે પરિવારના સભ્યોએ કોઈ નિવેદન આપ્યું...

કિંગ ખાન શાહરુખ ખાને તાજેતરમાં પોતાની કરિયર અને મુંબઈ શહેરમાં ૨૫ વરસ પૂરા કર્યા એનો હરખ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ૫૧ વર્ષના કિંગ ખાને કહ્યું હતું...

સ્પેશ્યલ કોર્ટે રૂ. ૨,૫૦૦ કરોડના મેથાફેટામાઇન ડ્રગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા વિજયગીરી ઉર્ફે વિકી...

એક સિને એવોર્ડમાં કરિના કપૂરે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો ત્યારે આલિયાએ કરિનાનો આભાર માનતા કહ્યું હતું કે, કરિનાને હું મારી પ્રેરણા માનતી...

સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા અને તેના સાથીદાર સુનીલ ગ્રોવરની લડાઇમાં એક નવો વળાંક આવ્યો છે. સુનીલે કપિલ સાથે કોઈ પણ વાંધો ન હોવાનું કહ્યા બાદ તાજેતરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter