જૂની પેઢીના કલાકારોમાં ઇગો અને અસુરક્ષા વધુ હોય છેઃ નીના ગુપ્તા

ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં...

કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

જાણીતા અભિનેતા રિશિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં ૩૦મી એપ્રિલે સવારે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા. અભિનેતા ૨૦૧૮માં લ્યુકેમિયા (બ્લડ કેન્સર)નો ભોગ બન્યા...

પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના...

પેરેલલ સિનેમાના ઉમદા અભિનેતા રણજિત ચૌધરી (ઉં ૬૪)એ ૧૫મી એપ્રિલે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમની અંતિમ ક્રિયા બીજા દિવસે ખૂબ જ ઓછા લાકોની હાજરીમાં...

‘રામાયણ’, ‘મહાભારત’, શાહરૂખ ખાનની ‘સર્કસ’ અને બાળકોની ફેવરિટ સુપરહીરો સિરિઝ ‘શક્તિમાન’ પણ પુનઃ પ્રસારણ પામવાથી દર્શકો હાલમાં ખૂબ જ ખુશ છે. ૧૯૮૭માં પ્રસારિત...

અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સિરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લિન સ્લેટ ફિલ્મ્સની આ સિરિઝનું...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી...

પૌરાણિક શો ‘રાધાક્રિષ્ના’ના મુખ્ય કલાકારો સહિત ૧૮૦ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં...

કોરોના વાઇરસની લડત માટે હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...



to the free, weekly Gujarat Samachar email newsletter