શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

બિગ બીનો 83મો બર્થડે

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.

રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કંગના કહેતી દેખાય છે કે, મેં સાચે જ એ વ્યક્તિને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ એ વ્યક્તિને લખેલી અંગત વાતો તેણે ઈન્ટરનેટ પર નાંખી....

ટચૂકડા પડદાનો કલાકાર અમિત ટંડન તેની પૂર્વ પત્નીના લીધે હજી મુશ્કેલીમાં મુકાય છે. પૂર્વ પત્ની અને ડર્મેટોલોજિસ્ટ રૂબી સાથે દસ વર્ષ પહેલાં અમિતનું લગ્નજીવન...

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનની પત્ની નતાશા માધવાનીએ ૧૧મી ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે. ૪૩ વર્ષના ફરદીને બે દિવસના પુત્ર અજરિયસ સાથેની તસવીર ટ્વિટર પર અપલોડ...

ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પહલાજ નિહલાનીને પદ પરથી હટાવી દેવાયા છે. તેમના સ્થાને ગીતકાર પ્રસૂન્ન જોશીને અધ્યક્ષપદે નિયુક્ત કરાયા છે. અભિનેત્રી વિદ્યા...

દિલીપ કુમારને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ દિલીપસા’બના સાજા થવા પાછળ તેમના પત્ની સાયરા બાનુની ધીરજ અને સેવાને...

બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે તાજતરમાં ઓસ્ટ્રેલિયા હતી. મેલબોર્નમાં આઈએફએફએમ ૨૦૧૭માં હાજરી આપવા સાથે ૧૨મી ઓગસ્ટે સવારે...

રૂ. ૧૫૦ કરોડના બજેટની પ્રભાસ અને કેટરિના કૈફને ચમકાવતી ફિલ્મ ‘સાહો’નું શૂટિંગ પ્રભાસ આ મહિના અંતમાં શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે રૂ. ૧૫૦ કરોડના બજેટમાં બની...

‘ધ બ્લૂ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમના કારણે ૩૦ જુલાઈએ મુંબઈના અંધેરી ઇસ્ટની શેર-એ-પંજાબ કોલોનીમાં ૧૪ વર્ષના સ્કૂલબોય મનપ્રીત સિંઘ સાહનીએ પાંચમાં માળેથી કૂદીને...

સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર ટેક્સ ચોરીનો આરોપ છે. કેગના આ  અહેવાલમાં રણબીર...

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની  દીકરી આરાધ્યા પાંચમી ઓગસ્ટે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયના અસ્થિ વિસર્જન માટે અલ્લાહાબાદ પહોંચ્યા હતા. કૃષ્ણરાજનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter