એંગ્રી યંગ મેન 84 વર્ષના થયા

હિન્દી સિનેમાજગતના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબર - રવિવારે 84 વર્ષ પૂર્ણ કર્યા છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી ફિલ્મો અને ટેલિવિઝન દ્વારા દર્શકો સાથે જોડાયેલા બિગ બીના જન્મદિવસે મુંબઈસ્થિત તેમના નિવાસસ્થાન ‘જલસા’ બહાર મોટી સંખ્યામાં ચાહકો...

‘મેં અંગત રીતે એક સારા મિત્રને ગુમાવ્યો છે...’

લેફ. જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રી ફેબ્રુઆરી 2020માં પહેલીવાર નાના પાટેકરને મળ્યા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે અભિનેતાની આ ઔપચારિક મુલાકાત ગાઢ મિત્રતાની શરૂઆત બની રહેશે.

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. 

૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter