થલાપતિ વિજયની એક્ટિંગમાંથી નિવૃત્તિ

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગમાંથી નિવૃત્તિની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. 33 વર્ષની કરિઅર પછી ‘જન નાયગન’ તેની અંતિમ ફિલ્મ હશે. આ ફિલ્મ પછી તે રાજકારણમાં પ્રવેશ કરશે.

અનુપમ ખેરના નવા વર્ષના સંકલ્પો

બોલિવૂડ નવા વર્ષને આવકારતાં જશ્ન મનાવી રહ્યું છે. કોઈક પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યું છે. કોઈક મંદિરોમાં મસ્તક ટેકવી રહ્યું છે. તો અનુપમ ખેરે વર્ષના પહેલે દિવસે પૂરા વર્ષને બહેતર બનાવવા પોતે શું શું કરશે તે નક્કી કરી લીધું છે.

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter