- 19 Jan 2015
આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે.
ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં...
કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.
આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે.
કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના...
આ ફિલ્મ ભગવાન અને ભગવાનને વેપાર બનાવનારાને ખુલ્લા પાડવાના વિષય પર આધારિત છે.
બોલીવૂડમાં અત્યારે છૂટાછેડા લેવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ઋતિક રોશન અને સુઝાન, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન અને તેમની અભિનેત્રી પત્ની લીજીના છૂટાછેડા થયા છે. ઓમ પુરીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. હવે યાદીમાં પૂજા ભટ્ટનું નામ જોડાયું છે....
‘ફોર્બ્સ’ મેગેઝિન દ્નારા થયેલા ટોપ સેલિબ્રિટી લિસ્ટ-૨૦૧૪માં શાહરુખને પાછળ છોડીને સલમાને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ગયા વર્ષે શાહરુખ મોખરે હતો, આ વખતે તે ત્રીજા સ્થાને છે. યાદીમાં બીજા સ્થાને અમિતાભ બચ્ચન છે.
ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી ફ્રિડા પિન્ટો અને દેવ પટેલના છ વરસના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે.
વિશ્વની સૌથી મોટી ફેકટરી-હોનારત ગણાતી ભોપાલની યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની દુર્ઘટના પર આધારિત આ ફિલ્મ છે.

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને...

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે...

‘બેન્ગ બેન્ગ’ ફિલ્મ હોલીવૂડની વર્ષ ૨૦૧૦માં આવેલી ટોમ ક્રૂઝ અભિનિત ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ની રીમેક છે.