અમદાવાદી હેન્ડલૂમ આર્ટ છવાશે કાન્સ ફેસ્ટિવલમાં

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આ વીકમાં પ્રારંભ થઇ રહ્યો છે. ફેસ્ટિવલમાં અમદાવાદની અનોખી વિશેષતા આધારિત ફિલ્મ રિલીઝ થવાની છે. કોલકતામાં જન્મેલા અને અમદાવાદ એનઆઈડીમાં ભણેલા ઉપમન્યુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘હેરલૂમ’માં અમદાવાદની પ્રસિદ્ધ હાથશાળની કલાને દર્શાવાઇ...

કપિલ શર્મા શોથી નેટફ્લિક્સને રૂ. 25 કરોડનો ફટકો

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના નવા શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ના પ્રથમ એપિસોડમાં રિવ્યૂ વખતે જ એક વર્ગનો મત હતો કે કપિલ શર્માનો જાદુ ઓટીટી પર ચાલે તેવું લાગતું નથી. આ આશંકા સાચી પુરવાર થઇ છે. નેટફ્લિક્સે પાંચ જ એપિસોડના પ્રસારણ પછી શો...

વિખ્યાત સર્ચ એન્જિન ગૂગલે ભારતીય સિનેમા લેજન્ડ શ્રીદેવીની 60મી જન્મજયંતી નીમિત્તે મનમોહક ડૂડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

કિયારા ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઇને તાજેતરમાં અટારી-વાઘા બોર્ડર પર પહોંચી હતી. અહીં તેણે આર્મીના જવાનો સાથે બૂટ કેમ્પમાં હાજરી આપવાની સાથે કિયારાએ તિરંગો...

એક સમયે ખૂબ જ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 14-14 વર્ષ સુધી તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢા બાકી ચૂકવણીના મામલે નિર્માતા આસિત મોદી...

મનોજ બાજપાઈએ સાઉથ આફ્રિકામાં 44મા ડર્બન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ જીત્યા છે. મનોજને તેમની ફિલ્મ ‘જોરમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

બિપાશા તેની દીકરી દેવી સાથેના ફોટોગ્રાફ્સ વારંવાર શેર કરતી રહે છે, પરંતુ દેવીના ક્યૂટ ફોટો અને બિપાશાના હસતા ચહેરા પાછળની અત્યાર સુધીની વેદનાની હવે દુનિયાને...

ઈલિયાના ડી’ક્રૂઝ એક પુત્રની માતા બની છે. તેણે નવજાત પુત્રને કોઆ ફિનિક્સ ડોલાન નામ આપ્યું છે. ઈલિયાનાએ ખુદ સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરીને આ વધામણી...



to the free, weekly Gujarat Samachar email newsletter