પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ડીડીએલજે અને મરાઠા મંદિરનો રોમાન્સ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

ટોચના બિઝનેસમેન્સ પાસેથી કરોડો રૂપિયાની એક્સટોર્શન મની પડાવવાના આરોપમાં હાલ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથેના પ્રેમસંબંધ અને તેની પાસેથી આર્થિક લાભો મેળવવાના...

ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને ‘આપ’ના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે...

ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ....

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter