
મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ પૂર્વ મિસ વર્લ્ડ અને ઈન્ટરનેશનલ પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ પૂર્વ મિસ વર્લ્ડ અને ઈન્ટરનેશનલ પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

શાહરુખની ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર ગુરુવારે રાત્રે દુબઈના બુર્જ ખલિફા પર રિલીઝ કરાયું હતું. આ પ્રસંગે ખુદ શાહરુખ ખાન પણ હાજર હતો.

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત સતત ચર્ચામાં રહે છે. તે મોટા ભાગે કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ભારતના રાજકારણમાં હલચલ મચાવનાર વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’ની બેઠક માટે મુંબઇ પહોંચેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી રક્ષાબંધન પર્વે 30 ઓગસ્ટે મેગાસ્ટાર...

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ભારતમાં જ 381 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ગ્લોબલ કલેક્શનમાં 600...

આ વખતે નેશનલ અવોર્ડમાં વિજેતા બનેલી ફિલ્મોમાં ગુજરાતી સિનેમાએ ધ્યાન ખેંચ્યું છે. ફુલલેન્થ ફિચર ફિલ્મોની વાત કરીએ તો પેન નલિનની ‘છેલ્લો શો’ને બે એવોર્ડ્ઝ...

વર્ષ 2023નો ‘પઠાન’થી શરૂ થયેલ બોક્સ ઓફિસ સક્સેસનો સિલસિલો હજુ ચાલુ છે. બોલિવૂડના અચ્છે દિન આવી ગયા છે. હિન્દી સિનેમા ઉદ્યોગની ખુશીનો પાર નથી. ઓગસ્ટમાં...

હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર દેવ કોહલી (81)નું શનિવારે મુંબઇમાં અવસાન થયું છે. દેવ કોહલીએ સલમાન ખાન સ્ટારર ‘હમ આપકે હૈ કૌન’, ‘મૈને પ્યાર કિયા’, ‘બાઝીગર’...

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘પુષ્પાઃ ધી રાઈઝ’ ફિલ્મ માટે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને મળ્યો છે. જ્યારે...

પોતાની નાગરિકતા અંગે વારંવાર પૂછાતા સવાલનો જવાબ આલિયા ભટ્ટે આપ્યો છે.