
તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ધનુષ અને અભિનેત્રી મીના વિદ્યાસાગર સપ્તપદીના ફેરા ફરવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે.
એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે.
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ધનુષ અને અભિનેત્રી મીના વિદ્યાસાગર સપ્તપદીના ફેરા ફરવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે.

સુસ્મિતા સેને પાંચમી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

સુસ્મિતા સેને પાંચમી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાય સમયથી ધમકીભર્યા ઈમેઈલ્સ મેળવી રહેલા એક્ટર સલમાન ખાને બુલેટ પ્રૂફ એસયુવી ઈમ્પોર્ટ કરી છે. આ કાર હજુ ભારતમાં લોન્ચ પણ થઈ નથી.

‘દેશી ગર્લ’ તરીકે જાણીતી અને હોલિવૂડમાં આગવી નામના મેળવનાર પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈમાં છે.

‘ટાઈમ’ મેગેઝિને ટોપ-100 ગ્લોબલ સેલિબ્રિટી લિસ્ટ માટે રિડર્સ પોલ હાથ ધર્યો હતો, જેમાં શાહરુખ ખાને ટોચનું સ્થાન મેળવ્યું છે. કુલ 12 લાખ મતોમાંથી ચાર ટકા...

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચારે આશ્ચર્ય ફેલાવ્યું છે. રાજ કુન્દ્રા જાહેરમાં ફરતો હોય છે ત્યારે જાતભાતના...

હોલિવૂડનું સ્ટાર કપલ ‘સ્પાઈડરમેન’ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા શુક્રવારે મુંબઈ પહોંચતાં ચાહકો ભારે રોમાંચિત થઈ ગયા છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી, પતિ નિક જોનાસ અને માતા મધુ ચોપરા સાથે શુક્રવારે મુંબઈ પહોંચી છે.

બોલિવૂડમાં આંતરિક રાજકારણ રમાઈ રહ્યું છે અને મને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી તેવાં પ્રિયંકા ચોપરાના નિવેદનથી વિવાદ જાગ્યો છે. કંગના રણૌતે આ મુદાને હથિયાર...