રણવીર-દીપિકાને ત્યાં ફરી પારણું બંધાયુંઃ લક્ષ્મીજી પધાર્યાં

સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબર શેર કરતા કપલે ઈન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગના નિશાન (ફુટપ્રિન્ટ)ની એક સુંદર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ ‘બેબી ગર્લનું...

જૂની પેઢીના કલાકારોમાં ઇગો અને અસુરક્ષા વધુ હોય છેઃ નીના ગુપ્તા

ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં...

આમિર ખાન ક્રિકેટર યુવરાજ સિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવશે. તેણે આ માટેના રાઈટ્સ પણ ખરીદી લીધા હોવાના અહેવાલ છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ની ઘોર નિષ્ફળતાને પગલે એક્ટિંગમાં...

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને 14 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેણે આખો દિવસ આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કર્યું હતું. આ પછી તેને એટેક...

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ખટરાગ અને છૂટાછેડાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. બચ્ચન પરિવાર તરફથી આ અટકળો મામલે કોઈ ખુલાસો કરાયો નથી, પરંતુ...

મિચોંગ વાવાઝોડાએ વીતેલા સપ્તાહે દક્ષિણ ભારતને ધમરોળ્યું હતું. ભારે વરસાદના ચેન્નઈમાં ચોમેર પાણી ફરી વળ્યા હતા. આ પૂરમાં અન્ય હજારો લોકોની સાથે બોલિવૂડ...

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારને આદર્શ માનવામાં આવે છે. એક જ પરિવારમાં ચાર મોટાં સ્ટાર્સ હોવા છતાં પરિવારમાં ક્યાંય ખટરાગ જોવા મળ્યો નથી. જોકે પાછલા...

લો બજેટમાં બનેલી અને માઉથ પબ્લિસિટીના સહારે ઊંચકાયેલી ફિલ્મ '12વી ફેઈલ’ને સ્વતંત્ર એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. 

બોલિવૂડ ફિલ્મો કરોડોનો બિઝનેસ કરે છે અને જાણીતા સ્ટાર્સ એક ફિલ્મમાં કરોડો કમાય છે. જોકે, તમે જાણો છો કે વિશ્વના સૌથી ધનાઢ્ય એક્ટર્સ કોણ છે? બોલિવૂડનો એક...

સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ તેના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરુખ...

અરબાઝ ખાન છેલ્લા લાંબા સમયથી પોતાના કરતાં 22 વરસ નાની જ્યોર્જિયા સાથે ડેટ કરતો હતો. આ યુગલ રિલેશિપમાં હતું અને હવે જ્યાર્જિયાએ સ્પષ્ટ કર્યું છે કે, બન્ને...



to the free, weekly Gujarat Samachar email newsletter