પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ડીડીએલજે અને મરાઠા મંદિરનો રોમાન્સ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને ભલે ત્રણ દસકા વીતી ગયા હોય, પરંતુ આજે પણ તે ઇતિહાસ રચી રહી છે. આ સુપરડુપર હિટ ફિલ્મ મુંબઈના આઈકોનિક સિંગલ સ્ક્રીન થિયેટર મરાઠા મંદિરમાં આજે પણ શો ચાલુ છે.

બોલ્ડ અને બિન્દાસ કંગના રણૌતના નિવેદનો દર વખતે બોલિવૂડના મોટા માથાં માટે મુશ્કેલી લઈને આવે છે. આ વખતે કંગનાએ આમિર ખાનને આડે હાથ લીધો છે. કંગનાએ ટીવી શો...

ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક પરત મળતાં અમિતાભ બચ્ચન ખુશ થયા છે અને તેમણે ટ્વિટરના સીઈઓ એલન મસ્કનો ઉત્તર પ્રદેશની દેશી સ્ટાઈલમાં આભાર માન્યો હતો.

હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહારથી એવા ત્રણેય ખાન સ્ટાર્સે ચાહકોને ઈદની શુભેચ્છા આપી છે. શાહરુખ ખાનને ઈદની શુભેચ્છા આપવા શનિવારે સવારથી તેમના ‘મન્નત’ બંગલો બહાર...

ભારતીય સિનેજગતના દિગ્ગજ ડાયરેક્ટર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં...

એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝે સત્તાવાર લગ્ન કરતાં પહેલાં પ્રેગનન્સી ધારણ કરી છે. ઈલિયાનાએ પોતે જ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં નેટિઝન્સ સતત સવાલ પૂછી રહ્યા...

બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સ પૈકીના એક અનિલ કપૂરનો વીડિયો સૌને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. હાલ આગામી ફિલ્મ ‘ફાઇટર’ની તૈયારીમાં લાગેલા અનિલ કપૂરે તાજેતરમાં...

મુંબઇ પોલીસની સોશિયલ સર્વીસ બ્રાન્ચ (એસએસબી)ની ટીમે અભિનેત્રી અને કાસ્ટિંગ ડાયરેક્ટર આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરી છે.

ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા છેલ્લા બે વર્ષોથી ગાઢ રિલેશનશિપમાં હતા. બંને સેલેબ્સ અનેકવાર જાહેરમાં પણ સાથે જોવા મળી ચૂક્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter