સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...
કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે...
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં...
નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ...
નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...