એથ્લેટિક્સઃ બ્રિટનને 28 વર્ષ અગાઉ ગોલ્ડ મળવો જોઇતો હતો, જે હવે આપવામાં આવ્યો

બ્રિટનની પુરુષ રિલે ટીમ (4x400 મીટર)ને લંડન ડાયમંડ લીગ દરમિયાન 1997 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ સત્તાવાર રીતે અપાયો છે. આ સન્માન તેમને અમેરિકન ટીમના ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ હવે અપાયો છે. એથેન્સમાં 28 વર્ષ અગાઉ જીતેલ અમેરિકન ટીમનું ટાઈટલ...

બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે: સિરાજ

પેસ બોલર અર્શદીપ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડી હાથ અને ઘૂંટણની ઈજાના કારણે માન્ચેસ્ટર ટેસ્ટના મેદાનમાં ઉતરશે નહીં. મોહમ્મદ સિરાજે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમશે તે બાબતને સમર્થન આપ્યું છે. પાંચ મેચની શ્રેણી દાવ ઉપર હોવાના કારણે...

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં...

નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ...

નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter