સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું...
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી.
સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું...
સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો...
કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.
મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે...
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં...
નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ...
નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...