દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

લોર્ડ્ઝના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે બુધવાર 12 ઓક્ટોબરે પ્રકાશના પર્વ દીવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી...

તમામ અટકળો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો...

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરતો જોવા...

ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી...

સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે. જ્યારે શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો...

સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવી ક્લિનસ્વીપ કરવાના યજમાન ટીમના ઇરાદા પર પાણી ફેરવ્યું હતું. અગાઉ જ 2-1થી સિરીઝ જીતી ચૂકેલી ટીમ ઇંડિયાના...

વિશ્વના સૌથી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખની જનમેદની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36મા નેશનલ ગેમ્સને વિધિવત ખુલ્લો મૂકતા કહ્યું...

 ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નવા અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને આઈપીએલને ઈંગ્લેન્ડમાં યોજવાની ઈચ્છા વ્યક્તિ કરી છે, જેથી સ્ટેડિયમ પર આવતા લોકોની...

ભારતીય ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ પોતાના શાનદાર પ્રદર્શનન આગળ વધારીને ડાયમંડ લીગ ટ્રોફી પોતાના નામે કરી છે. નીરજે લુસાને ડાયમંડ લીગ ફાઈનલ્સની...

એશિયા કપ-2022 પર છેવટે શ્રીલંકાએ કબજો કર્યો છે. શ્રીલંકા છઠ્ઠી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ 23 રને પાકિસ્તાનને...



to the free, weekly Gujarat Samachar email newsletter