વૈશાલી કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય મહિલાઃ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમશે

ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનમાં ચેમ્પિયન બનનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી...

હાથ-પગ ભલે ન હોય, પણ હૈયે જુસ્સો જરૂર છે... પાયલે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો

બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...

આઇપીએલમાં ઝંઝાવાતી બોલિંગ કરીને સહુ કોઇનું ધ્યાન ખેંચનાર જમ્મુ-કાશ્મીરના યુવા પેસ બોલર ઉમરાન મલિકને ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમ ઇંડિયામાં સામેલ કરવા ભારતના...

ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલે પ્રસિદ્ધ પત્રકાર બોરિયા મજમુદાર ઉપર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) બે વર્ષનો...

અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય...

આઇપીએલ સિઝન-15 રસાકસીભર્યા અપ એન્ડ ડાઉન સાથે પ્લેઓફ રાઉન્ડ તરફ આગળ વધી રહી છે. રવીન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપરકિંગ્સનું સુકાન છોડ્યું છે અને હવે ધોનીએ કેપ્ટનશીપ...

જર્મનીના લેજન્ડરી ટેનિસસ્ટાર બોરિસ બેકરને દેશની કુખ્યાત અને જીર્ણશીર્ણ થયેલી વોન્ડસવર્થ જેલમાં ધકેલાયો છે. વૈભવી જીવનશૈલીથી ટેવાયેલા બેકરે હવે જેલની પડકારજનક...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંનો એક માનવામાં આવે છે. આ દિગ્ગજ બોલરને લાગે છે કે જો વિરાટ કોહલી તેના સમયકાળમાં...

ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009...

આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ પોઝિટિવ જાહેર થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતાનું...

વેસ્ટ ઇન્ડિઝ સામે થયેલા કારમા પરાજય બાદ હતાશ થયેલા ઇંગ્લેન્ડના સુકાની જોઈ રુટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. રુટ છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter