ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઠમી વખતે એશિયા કપ જીત્યોઃ નક્વીના હાથે ટ્રોફી ના લીધી

ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલે પ્રસિદ્ધ પત્રકાર બોરિયા મજમુદાર ઉપર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) બે વર્ષનો...

અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય...

આઇપીએલ સિઝન-15 રસાકસીભર્યા અપ એન્ડ ડાઉન સાથે પ્લેઓફ રાઉન્ડ તરફ આગળ વધી રહી છે. રવીન્દ્ર જાડેજાએ ચેન્નઇ સુપરકિંગ્સનું સુકાન છોડ્યું છે અને હવે ધોનીએ કેપ્ટનશીપ...

જર્મનીના લેજન્ડરી ટેનિસસ્ટાર બોરિસ બેકરને દેશની કુખ્યાત અને જીર્ણશીર્ણ થયેલી વોન્ડસવર્થ જેલમાં ધકેલાયો છે. વૈભવી જીવનશૈલીથી ટેવાયેલા બેકરે હવે જેલની પડકારજનક...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંનો એક માનવામાં આવે છે. આ દિગ્ગજ બોલરને લાગે છે કે જો વિરાટ કોહલી તેના સમયકાળમાં...

ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009...

આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ પોઝિટિવ જાહેર થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતાનું...

વેસ્ટ ઇન્ડિઝ સામે થયેલા કારમા પરાજય બાદ હતાશ થયેલા ઇંગ્લેન્ડના સુકાની જોઈ રુટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. રુટ છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટ...

ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડની ચાર વર્ષ માટે વરણી કરાઇ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ઇન્ટરિમ કોચ રહ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter