IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથેે BCCIની બેઠક

આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ....

મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખનઉની વિજયી હેટ્રિક

આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને...

ન્યૂઝીલેન્ડના એક સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ કેઈન્સને બંને પગે પેરાલિસીસ થઈ ગયો છે. કેનબેરામાં વસતાં કેઇન્સને ધોરી નસ અંદરથી ફાટી જતાં બેભાન...

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન મેદાનમાં ગેરકાયદે ઘુસી ગયેલા ડેનિયલ જાર્વિસ પર યોર્કશાયરે આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. હવે તેને ક્યારેય...

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સટરનું બીમારીના કારણે વુલ્વરહેમ્પટન ખાતે નિધન થયું છે. એમસીસીએ આ જાણકારી આપતા કહ્યું હતું કે તાજેતરની બીમારી બાદ ૨૫...

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોનો સળંગ બે ઈનિંગમાં ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયાને આખરે એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો હતો....

 ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં રવિવારનો દિવસ ચાંદી જ ચાંદી લઈને આવ્યો હતો. રવિવારે સવારે ભારતની અને વિશેષ ગુજરાતની દિવ્યાંગ ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના...

ભારતના ૧૭ વર્ષના રેસ વોકર અમિત ખત્રીએ વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્ડર મેડલ જીત્યો છે. અમિતે ૧૦ હજાર મીટર રેસ વોક ઇવેન્ટમાં ૪૩ મિનિટ ૧૭.૯૪...

ઈ.સ. ૧૯૬૦ના રોમ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના ઓલિમ્પિયન ફૂટબોલર સૈયદ શાહિદ હાકિમનું ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કોચ પણ રહી ચૂક્યા...

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ શરૂ થઇ ગઇ છે, પણ બીજી ટેસ્ટ સાથે સંકળાયેલા વિવાદ શમતા નથી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતના પૂંછડીયા બેટ્સમેનોની...

 વર્લ્ડ કપ ટ્વેન્ટી૨૦નો કાર્યક્રમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જાહેર કર્યો છે. ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં રમવાનું...

રમતગમતનો મહાકુંભ એટલે ઓલિમ્પિક રમતોત્સવ. દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે એક વાર તો ઓલિમ્પિક મેડલ જીતવો. પછી તે ગોલ્ડ મેડલ હોય, સિલ્વર મેડલ હોય કે બ્રોન્ઝ...



to the free, weekly Gujarat Samachar email newsletter