જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની...

ત્રિદેવના અંશાવતાર શ્રી ગુરુ દત્તાત્રેય

હિંદુ ધર્મમાં ઉચ્ચ સ્થાન ધરાવતા ત્રણ મુખ્ય દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો અંશાવતાર એટલે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય. આ ત્રણેય દેવતાના આશીર્વાદ અને અંશથી ભગવાન દત્તાત્રેયનું રૂપ તૈયાર થયું છે. ભગવાન દત્તાત્રેયને અનેક વિશેષ નામ જેમ કે, પરબ્રહ્મમૂર્તિ,...

હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. હિરણ્યકશ્યપુ નામનો એક રાક્ષસ હતો. તેને સર્વત્ર હિરણ્ય એટલે કે સોનું જ દેખાય! ભોગ જ તેના જીવનનો પ્રધાન...

મહાશિવરાત્રી ભગવાન શંકરના પૂજનનું આ સૌથી મોટું પર્વ છે. એવું માનવામાં આવે છે કે મહા વદ ચૌદશ (આ વર્ષે 18 ફેબ્રુઆરી) એટલે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું...

આખરે વેલેન્ટાઈન ડે નજીક આવી ગયો છે અને દરેક જણ પોતાના સ્નેહીજન માટે શેની ખરીદી કરવી તે વિચારવામાં વ્યસ્ત છે. આ ઉત્સવ સેન્ટ વેલેન્ટાઈન નામના ખ્રિસ્તી સંતની...

દેવોને કંઈ પણ સર્જન કરવાનું થતું ત્યારે તેઓ સૌપ્રથમ વિશ્વકર્મા પ્રભુ પાસે જતા અને જરૂરી માર્ગદર્શન મેળવતાં, માટે એમ કહેવાય છે કે વિશ્વકર્મા એટલે દેવોના...

સન 1950ની 26મી જાન્યુઆરીએ 1935ના ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સ્થાને નવું બંધારણ અમલી બન્યું. આઝાદી બાદ બંધારણની રચના તથા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી...

આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ ચૂંટાયેલી બંધારણસભા દ્વારા અપનાવાયું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો, જેને વિશ્વનિવાસી ભારતીયો પ્રજાસત્તાકદિન...

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોજનું અતુલનીય પ્રદાન છે. બીજા વિશ્વયુદ્ધ વેળા તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજના નેજામાં અંગ્રેજો...

નેતાજી અને આઝાદ હિન્દ ફોજ એટલે જાણે એક સિક્કાની બે બાજુ. નેતાજીએ દેશના સ્વાતંત્ર્ય કાજે કરેલા સંઘર્ષની વાત આઝાદ હિન્દ ફોજના ઉલ્લેખ વગર અધૂરી છે એમ કહેવામાં...

મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર...



to the free, weekly Gujarat Samachar email newsletter