અખંડ ભારતનું નિર્માણ કરનાર ‘લોખંડી પુરુષ’

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય...

દિવાળીના તહેવારો એટલે આનંદનો ઉત્સવ

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ - દિવાળી - નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

અખિલ વિશ્વની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા....

પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઈકને ન આપે એવું ક્યારેય નથી થતું. તે પોતાના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને સુવાસિત કરે છે. સરિતા કોઈ પણ પ્રકારના ભેદભાવ...

હિંદુ ધર્મમાં મુખ્ય ત્રણેય દેવોને ઉચ્ચ સ્થાન મળ્યું છે અને આ ત્રણ દેવ એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ. આ ત્રણેય દેવતાના આશીર્વાદથી અને ત્રણેય દેવના અંશથી ભગવાન...

‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્રને જીવનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં ભવ્ય અને દિવ્ય...

આદિકાળથી હિંદુ સંસ્કૃતિમાં અનેકવિધ પર્વોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થતી આવી છે. તેનું આયોજન દૃષ્ટિપૂર્વક થયું છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને નવી પ્રવૃત્તિની...

દૈવી શક્તિના આસુરી શક્તિ પરના વિજયનો દિન એટલે દશેરા (આ વર્ષે 5 ઓક્ટોબર). અનેક મહાત્માઓએ આ દિવસે વિજય મેળવ્યો અને દશમી વિજયાદશમી બની ગઈ. આ દિવસે દુષ્ટતાના...

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારાં...

શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર) સુધી આવતો નવરાત્રિ મહોત્સવ આજે તો વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો...



to the free, weekly Gujarat Samachar email newsletter