શિયાળે શીતળ વા વાય, થથર્યા કરે પણ ન્હાવા ના જાય

ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં આપણી દિનચર્યા કેવી રીતે બદલાય છે, તેના પર એક હળવી નજર કરીએ.

એક વિશિષ્ટ જીવન-ગ્રંથ ‘જગદગુરુ શંકરાચાર્ય’ઃ એક નહીં, દસ ભાગમાં વિસ્તૃત સાહિત્ય

જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું સાહિત્યિક ચરિત્ર દસ ભાગમાં લખ્યું છે, અને તે હિન્દી ભાષાની ઉત્કૃષ્ટ મહાગ્રંથ કૃતિ...

સેન્ટ પૌલ કેથેડ્રલ પાસે કે પછી પિકાડેલી સર્કસ પાસે વેનીસના જેવા ગોંડોલા તરતા હોય અને તેમાં બેસીને તમે ફરતા હોય તેવી કલ્પના કરી છે ખરી? િવચારી જુઅો એ દ્રશ્ય...

પ્રિય વાચક મિત્રો, છેલ્લે આપણે લોનની સંભાળ તથા આપણું પોતાનું ખાતર કઈ રીતે તૈયાર કરવું તેની વિગતો જાણી હતી અને તેની સાથે 'ડેલીયા'નો ફોટો પણ છપાયો હતો. આપ સૌ પરિણામ જોઈ શક્યા હશો. તો હવેથી આપણું પોતાનું ખાતર બનાવવા માટે અત્યારથી જ પ્રયાશો શરૂ...

આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં...

ગીત અને સંગીત જાણે વારસામાં મળ્યું હોય તેમ લેસ્ટરનો માંડ ૧૧ વર્ષના ગાયક કલાકાર શીવ પુરોહિત પટેલને બાળપણથી જ જાણે કે ગીત સંગીતનું ઘેલુ લાગ્યું છે. 'લાગા...

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય...

ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અષાઢ...

નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના મર્સીસાઇડ મેટ્રોપોલીટન કાઉન્ટીનું શહેર લિવરપુલ, જેણે જગવિખ્યાત પોપસ્ટાર્સ જ્હોન લેનન, પોલ મકાર્ટની, રીંગો સ્ટાર્ર અને સંખ્યાબંધ સિનેકલાકારોની ભેટ અાપી છે એ મ્યુઝીક સિટીની મુલાકાતે ગત શુક્ર અને શનિવારે જવાનું થયું હતું. અહીં...

બાગવાની વિશેનો મારો લેખ વાંચ્યો હશે. હમણાં હમણાં શ્રી સૂર્યનારાયણના દર્શન થતાં સૌ ખુશ છે. અમુક દિવસ ગરમ હવા પણ મળી. જાણે ભારતનો ઉનાળો યાદ આવી ગયો. એ હવા...

એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter