શિવાનંદ વામદેવ પંડ્યા, નવરાત્રિ આરતીના સર્જક ...

આ દિવસો નવરાત્રિના છે. વિશ્વનો સૌથી દીર્ઘ મહોત્સવ છે આ, જ્યાં રોજ રાતે શક્તિ અને ભક્તિનો સંગમ રચાય છે, રાસગરબાની રમઝટ ચાલે છે, ખેલૈયાઓ મન મૂકીને નાચે છે. ક્યાંક દાંડિયા રાસ તો ક્યાંક હાથની તાળી સાથેનો લય. પગલાંને ઠૂમકો મળે, તાલબદ્ધ, લયબદ્ધ વર્તુળાકારે...

‘એક ઋષિ સાથે એક કલાક’

જો આવતીકાલે કોઇ યુનિવર્સિટીમાં ‘એક ઋષિ સાથે એક કલાક’નો કાર્યક્રમ રાખવામાં આવે તો? પ્રશ્ન જ થોડો અજૂગતો લાગે, નહીં?! વિશ્વ વિદ્યાલયનો વિશાળ હોલ વિદ્યાર્થીઓથી ભરેલો છે. કોઈના હાથમાં મોબાઇલ છે, કોઈ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) વિશે ચર્ચા કરી રહ્યું...

"માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણને ચૂકવવાની તો વાત જ ક્યાં કરવી. હજાર હાથવાળો ખુદ ભગવાન પ્રયાસ કરે તો પણ ભગવાને માતાનું ઋણ ચૂકવવા દેવાળુ કાઢવું પડે"...

ગાંધીજી, સરદાર પટેલ સહિતના અગ્રણીઓ એકમેકની મજાકમસ્તી કરવામાંય મસ્ત હતાઃ નેહરુ તો વડા પ્રધાન હતા ત્યારે ય પોતાનાં ઠઠ્ઠાચિત્રો પર હસીને કાર્ટૂનિસ્ટ શંકરને...

કોઠાસૂઝ શું કરી શકે એનો નમૂનો છે બેંગકોકના અવિનાશ પટેલનો પરિવાર. જીવનમાં સૂઝ હોય તો ભણતર કરતાં ય ગણતરનું જીવન સફળ બને છે તે આ પરિવારમાં દેખાઈ આવે છે. માત્ર...

તેર વર્ષની વયે પિતાના મરણથી એ છોકરાને બોરસદમાં બાપની અનાજ, લોખંડ અને ચિનાઈ માટીનાં વાસણોની દુકાન સંભાળવી પડી. વાજબી ભાવ અને સાચા બોલાના આકર્ષણે ઘરાકોની...

ભારતની HCL કંપની. એના નામ અને કામનો આઇટી ક્ષેત્રે ડંકો. કંપની વિશ્વના ૩૧ દેશોમાં ઓફિસ અને ૯૫ હજાર કર્મચારીઓ ધરાવે છે. એના કર્મચારીઓ વિશ્વના ૧૦૨ જેટલા દેશોમાંથી...

ભારતમાં સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે ત્યારે કાંતિભાઈ પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વિશિષ્ટ સંપીલા અને સંયુક્ત કુટુંબના વડા છે. પાંચ ભાઈ માત્ર સૂવા અને જમવાની...

બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ"....

એડવેન્ચર ટ્રાવેલ એન્ડ ટ્રેકિંગનો વ્યાપ વધતો જાય છે ત્યારે નેપાળ, તિબેટ, કૈલાશ માનસરોવર, ભારત, ભૂતાન, શ્રીલંકા અને વિયેતનામની ટ્રીપ્સના આયોજનમાં ખૂબ જ કુશળ...



to the free, weekly Gujarat Samachar email newsletter