શિવાનંદ વામદેવ પંડ્યા, નવરાત્રિ આરતીના સર્જક ...

આ દિવસો નવરાત્રિના છે. વિશ્વનો સૌથી દીર્ઘ મહોત્સવ છે આ, જ્યાં રોજ રાતે શક્તિ અને ભક્તિનો સંગમ રચાય છે, રાસગરબાની રમઝટ ચાલે છે, ખેલૈયાઓ મન મૂકીને નાચે છે. ક્યાંક દાંડિયા રાસ તો ક્યાંક હાથની તાળી સાથેનો લય. પગલાંને ઠૂમકો મળે, તાલબદ્ધ, લયબદ્ધ વર્તુળાકારે...

‘એક ઋષિ સાથે એક કલાક’

જો આવતીકાલે કોઇ યુનિવર્સિટીમાં ‘એક ઋષિ સાથે એક કલાક’નો કાર્યક્રમ રાખવામાં આવે તો? પ્રશ્ન જ થોડો અજૂગતો લાગે, નહીં?! વિશ્વ વિદ્યાલયનો વિશાળ હોલ વિદ્યાર્થીઓથી ભરેલો છે. કોઈના હાથમાં મોબાઇલ છે, કોઈ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) વિશે ચર્ચા કરી રહ્યું...

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે...

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં...

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.

‘માંડવો બાંધવા સૌ આવે, પણ છોડવા માટે માણસ શોધવા પડે’ આવી કહેવત છે. અનુભવ થયો કેનેડાના ટોરોન્ટોમાં. સનાતન મંદિરમાં ત્યારે રમેશભાઈ ઓઝાની કથા. ભારે ભીડ જામી...

હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter