જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

‘બેટા, આ વખતે ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો. ગંગાજીના દર્શન નથી કરી શક્યા. તું દિલ્હીનું કામ પૂરું કરીને પરત અમદાવાદ તારા કામે આવી જજે, અમે ત્યાંથી ત્રણેક...

‘આદિલ’ મન્સૂરીનું મૂળ નામ ફરીદમહમદ ગુલામનબી મન્સૂરી. ગુજરાતી ગઝલને પરંપરામાંથી છોડાવવાનો પ્રથમ યશ કોઈને પણ આપવો હોય તો તે આદિલ મન્સૂરીને મળે. અમદાવાદ છોડ્યા...

‘આપણી કવિતાનો અમર વારસો’માં આ સપ્તાહે વાંચો ‘આસિમ’ રાંદેરીને. મૂળ નામ છે મહમૂદમિયાં મોહંમદ ઈમામ સૂબેદાર. કાવ્યસંગ્રહ ‘લીલા’ (1963), ‘શણગાર’ (1978)

અવતાર શબ્દ ભલે આપણી પૌરાણિક ધાર્મિક માન્યતાની સાથે જોડાયેલો હોય, પણ ભારતીય ફિલસૂફીમાં તેનો એક બીજો અર્થ પણ છે. દરેક માણસ જન્મે ત્યારે તેની સાથે કેટલાંક...

બે દાયકા અગાઉ ઓસામા બિન લાદેનની પ્રેરણા અને આગેવાની હેઠળ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી અમેરિકા પરના સૌથી મોટા હુમલાને અંજામ આપ્યો હતો. મને...

મૂળ નામ અબ્દુલ કરીમ કુરેશી. બોટાદ જિલ્લાના રાણપુરમાં જન્મ. રેલ્વેમાં કર્મચારી. ‘પમરાટ’ તથા ‘ગુલજાર’ એમના સંગ્રહો.

બ્રિટનમાં લાંબા સમયથી વસવાટ છતાં ઘણી બધી ભારતીય યુવતીઓ એવી છે જે શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ અને પરંપરાગત વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. આવાં વસ્ત્રોની...

આજે તેની કલ્પના પણ ના આવે. અત્યારે જે ઝનૂની અને કટ્ટર તત્વોએ બાંગલા દેશમાં લૂટફાટ, હત્યા, અને હુમલાઓનો રક્તપાત સર્જ્યો છે, બળાત્કારથી બદલો લેવાય છે, એક...

છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી, ગુજરાત બહાર ગુજરાતીઓ માટે - ગુજરાતીઓની વચ્ચે - ગુજરાતીઓનું કામ કરતું નામ છે ચંદ્રકાંત બાબુભાઈ પટેલ. લંડનમાં આ નામના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ...



to the free, weekly Gujarat Samachar email newsletter