સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ગુજરાતી પરિવારના કેયલ કોઠારી (જન્મ 26 જાન્યુઆરી, 1998)એ ટીમ ગ્રેટબ્રિટનના વિશિષ્ટ સભ્ય તરીકે કાઠું કાઢ્યું છે. કેયલે માત્ર 3 વર્ષની...

આ સપ્તાહે હું વધુ એક જન્મદિવસની ઊજવણી કરીશ. મિત્રો, આ વાત સાચી જ છે. કેક પર વધુ એક મીણબત્તી લાગી જશે. કેક પર અસંખ્ય મીણબત્તી જોઈને તમે કહી શકો કે આ તો...

બાંગ્લાદેશમાં જે બન્યું તેને કેટલાક હરખપદુડા ‘વિદ્યાર્થીઓની ક્રાંતિ’ અને જનઆંદોલન કહી રહ્યા છે. ખરેખર તો એવું કંઈ જ નથી. માત્ર અરાજકતા તરફ દેશને ધકેલીને...

આ સપ્તાહે બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’આ કવિ, ગઝલકાર અને અનુવાદકનો જન્મ નડિયાદમાં. અરબી, ફારસી, વ્રજ ભાષા ને પિંગળના જાણકાર. કલાન્તને નામે ને વધુ તો મસ્તકવિ...

ગુજરાતી ભાષાની પહેલી નવલકથા રાય કરણઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતાની દીકરી અને ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી જીવરાજ...

‘મધુર કંઠ ધરાવતા આ ઉમદા કલાકારને કડવા કારેલાં બહુ ભાવતા છતાં એમના સ્વભાવમાં ક્યારેય કડવાટ આવી નથી.’ - સંગીતકાર ઓ.પી. નૈયર. રાયપુરમાં અમારો કાર્યક્રમ હતો....

પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી અભિષેક કરવાથી, શિવજીને નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી,...

આજે તો સુરતની ધમધમતી બજારો કે વિદ્યાધામોમાં મણિલાલનું સ્મરણ કોને થાય? ઇતિહાસ આમ તો સર્વસ્પર્શી અને સર્વનાશક હોય છે. સ્મૃતિનો અભિશાપ ધરાવતી પ્રજા માટે આ...

હવે બધું થાળે પડી રહ્યું છે અને નવી લેબર સરકાર પણ સત્તા પર આવી ગઈ છે ત્યારે આપણે વિચારી શકીએ કે ટોરીઝ શા માટે માર ખાઈ ગયા? શું ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી મૃતઃપ્રાય...

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મિલ્વાઉકી નેશનલ કન્વેન્શન દરમિયાન ઓહિયોના સેનેટર જે.ડી. વાન્સને ઉપપ્રમુખપદ ઉમેદવાર તરીકે જાહેર કર્યા તો વાન્સની...



to the free, weekly Gujarat Samachar email newsletter