જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

હું એક દાયકા કરતા વધુ સમયથી લેબર પાર્ટી કેવી રીતે ઈસ્લામિક કટ્ટરવાદીઓના હાથમાં સરકતી રહી હોવાનું હું માનતો હોવાં વિશે મારી ગંભીર ચિંતા બાબતે લખતો રહ્યો...

ભારતમાં 51 ‘શક્તિપીઠ’ ઉપરાંત 108 ‘દેવીપીઠ’ પણ ગણાય છે. દરેક પીઠ ઉપર શિવશક્તિ પાર્વતી કોઇને કોઇ અવતાર ધારણ કરી વિરાજમાન છે, ત્યાં નિવાસ કરે છે એવી પૌરાણિક...

આ ઇતિહાસ પણ ક્યાંથી ક્યાં સફર કરાવતો હોય છે, રહસ્યમયી અને રસપ્રદ! નહી તો દક્ષિણેશ્વર, બંગાળ ક્યાં, કચ્છ અને મુંબઈ કયાઁ અને ક્યાં શિકાગો? સ્વામી વિવેકનન્દની...

આ સપ્તાહે વાંચો નયના જાનીની રચના ‘થાળ’. કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા જ છે હવે’ એમની ગઝલમાં આધ્યાત્મિક્તાનું સ્પંદન પણ જોઈ શકાય છે.

કોઈ પણ રાષ્ટ્ર તેની જનતા માટે સાચા અર્થમાં લોકશાહી બની રહેવા ઈચ્છતું હોય તો તેણે ચોકસાઈ રાખવી જ જોઈએ કે તેના તમામ નાગરિકો માટે એક જ કાયદો હોય, એવું રાષ્ટ્ર...

એક અનુભૂતિ કાયમ રહી છે. જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રની વિગતો, આંકડાકીય માહિતી, સંદર્ભો અને એવું એવું ઘણું જે જે તે સમયે યાદ રાખ્યું હોય તે ફરી...

નામ વસંત હોય એટલે જીવનમાં પણ વસંત હોય તો એવું જરૂરી નથી. વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને....પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી....

બધા જ પર્વોમાં એક અનોખો સંદેશ લઇને આવતા પર્યુષણપર્વને ‘પર્વાધિરાજ’ કહેવામાં આવે છે. એના આગમનનો આનંદ અલૌકિક હોય છે. લૌકિક સુખમાં ક્ષણિક આનંદની અનુભૂતિ થાય...

કવયિત્રી રાધા વ્યાસ મૂળે ગુજરાતના વતની છે, પરંતુ હાલમાં કેનેડા વસે છે. તેમનું સાહિત્ય સર્જન યુનિવર્સિટી ઓફ વોટરલુના પ્રકાશનો ઉપરાંત પેપર વ્હીફ, બ્રૂકએજ...

શ્રાવણ મહિનો આવે એટલે.. તહેવારો ભરપૂર આવે, વાતાવરણ ભક્તિમય અને મનમોહક બની જાય છે. ભક્તિનું ભાથું લઈને આવે છે શ્રાવણ મહિનો - રક્ષાબંધન, જન્માષ્ટમી સાતમ-આઠમનો...



to the free, weekly Gujarat Samachar email newsletter