અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરઃ એક સમયે અશક્ય - અસંભવ, આજે નજર સમક્ષ

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ....

બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

ચીને પોતાની સૈનિક ટુકડીઓ ગોઠવવા પાકિસ્તાન પર દબાણ વધાર્યું, ગ્વાદર એરપોર્ટ પર ચીની યુદ્ધ વિમાનોને મંજૂરી આપવા સકંજો કસ્યો , ગિલગીટ અને બાલ્ટીસ્તાનમાં ચીની...

‘મમ્મી જો, આજે રક્ષાબંધનના દિવસે પણ ભાઈ મને પૈસા આપવામાં કંજુસાઈ કરે છે.’ દીપાએ હસતાં હસતાં એની મમ્મીને ફરિયાદ કરી. આ સાંભળીને દીપાના પપ્પાએ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને દીપાના ભાઈને આપતાં કહ્યું, ‘લે બેટા, બહેનની લાગણીને માંગણી...

મૃત્યુના પરિણામે નષ્ટપ્રાય થતાં કોષોને પુનઃ સજીવન કરવામાં મળેલી સફળતાથી અવયવોના દાન માટેની સંભાવનાઓ વધી જશે. એક કલાકથી મોતને ભેટેલા ડુક્કરોના અવયવોને નવજીવન...

સ્વતંત્ર ભારતે એક આઝાદ દેશ તરીકેના 75 વર્ષનો પડાવ પાર કરી દીધો છે. હવે ભાવિ મુસાફરી પર નજર નાખવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે. આ સીમાસ્થંભ સુધીની મુસાફરીને...

વર્ષ 2021માં 1,63,370 ભારતીયોએ તેમની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ભારતના ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખ...

વિશ્વભરમાં વસેલા યુગાન્ડન એશિયનોના હૃદય પર 4 ઓગસ્ટ 1972નો દિવસ એક વસમી યાદ તરીકે કોતરાઇ ગયો છે. બરાબર 50 વર્ષ અગાઉ 150 વર્ષો સુધી યુગાન્ડાના વિકાસમાં એશિયન...

ઇદી અમીને 4 ઓગસ્ટ 1972ના રોજ જાહેરાત કરી હતી કે બ્રિટન યુગાન્ડામાં તેના દ્વારા વસાવાયેલા એશિયનોની જવાબદારી સ્વીકારે. તેણે બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનોને...

ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમ (આ વર્ષે 11 ઓગસ્ટ)ના રોજ આવતો ભાઇ-બહેનના...

વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય...



to the free, weekly Gujarat Samachar email newsletter