250મા સ્વાતંત્ર્ય દિનના સ્મારક સિક્કા પર ટ્રમ્પના ફોટોથી વિવાદ

અમેરિકાએ ગયા પખવાડિયે જ ચોથી જુલાઇએ સ્વતંત્રતા મેળવ્યાના 250 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે અમેરિકી સરકારે એક ડોલરનો 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે સિક્કાની તસવીર શેર કરીને જણાવ્યું કે સ્વતંત્રતાના...

કેનેડામાં હીટવેવની સાથે હવાની ગુણવત્તા પણ બગડી

કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તામપાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3...

આશરે એક હજાર વિદેશી સ્ટુડન્ટ્સને સંડોવતા વિઝા ફ્રોડના કેસમાં અમેરિકાની કાયદા એજન્સીઓએ ૧૦ ભારતીય અમેરિકનો સહિત ૨૧ની ધરપકડ કરી છે. જેમાં જ્યોતિ પટેલ નામની...

કેનેડામાં કથિત વંશીય હુમલાની ઘટનામાં ભારતીય મૂળના ની ક્રૂરતાથી મારપીટ કરી હતી. પંજાબના પતિયાલાના મૂળ રહેવાસી અને ટોરોન્ટોમાં બ્રેમ્પટનમાં રહેતા ૨૯ વર્ષીય શીખ યુવક સુપિન્દર સિંઘને કેટલાક લોકોએ તાજેતરમાં ગાળો આપી અને મારપીટ કરી હતી. હુમલો કરનારા...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ખાતે મળનારી અણુ સલામતી પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચી ગયા છે. પરિષદમાં હાજરી આપતા પૂર્વે તેમણે અમેરિકાની લેસર ઈન્ટરફેરો...

અમેરિકાના ચૂંટણી મેદાનમાં વિવાદાસ્પદ નિવેદનો દ્વારા હંમેશા ચર્ચામાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, ભારતીયોને હાંકી ન કાઢો, અમેરિકાને તેમની જરૂર...

 ભારતમાંથી ચોરાયેલી એક હજાર વર્ષ જૂની મૂર્તિઓ અમેરિકાની વિખ્યાત નીલામી ગૃહ ક્રિસ્ટીઝમાંથી મળી આવી છે. મૂર્તિઓની શોધખોળ કરતી ટીમે હરાજી પહેલાં જ બે મૂર્તિઓ...

લંડનઃ દુનિયાનો સૌથી કિંમતી સિક્કો પહેલી વખત તેનો દેશ છોડ્યા બાદ બ્રિટનમાં નિહાળી શકાશે. આ સિક્કો અમેરિકાનો પહેલો યુએસ ડોલર હોવાનું મનાય છે. તે ૧૮મી માર્ચથી...

અમેરિકામાં વકરી રહેલા ગન કલ્ચરનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. મિયામીમાં પોતાના ૪ વર્ષના સંતાને અજાણતાં જ ૩૧ વર્ષીય માતા જેમી ગિલ્ટને ગોળી મારી દીધી હતી. ગિલ્ટને પીઠના ભાગે ગોળી વાગી હતી અને તેની સ્થિતિ ગંભીર છે. જેમીને છૂટથી બંદૂકો ખરીદીને...

ગયા જાન્યુઆરીમાં હુમલાખોરની ગોળીનો ભોગ બનેલા ચિરાગ ભાસ્કરભાઇ પટેલનું ૫૧ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં અવસાન થયું છે. આણંદ નજીકના કરમસદના વતની અને છેલ્લા અઢી વરસથી યુએસએના એટલાન્ટામાં સ્થાયી થયેલાં ચિરાગભાઈ પર ૧૫મી જાન્યુઆરીના રોજ લૂંટના ઇરાદે...

લંડનઃભારતીય- અમેરિકન મોડેલ, યુએસ ટેલિવિઝન શો ‘ટોપ શેફ’ની જજ અને ‘સેતાનિક વર્સીસ’ના વિવાદાસ્પદ લેખક સર સલમાન રશ્દીની પૂર્વ પત્ની પદ્મા લક્ષ્મીએ આત્મકથાનક...



to the free, weekly Gujarat Samachar email newsletter