
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ રાત્રે ઊથલપાથલ નજરે પડી. ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરી ચૂંટણીઓમાં પૂર્વ વિદેશ પ્રધાન અને ડેમોક્રેટ...
અમેરિકાએ ગયા પખવાડિયે જ ચોથી જુલાઇએ સ્વતંત્રતા મેળવ્યાના 250 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે અમેરિકી સરકારે એક ડોલરનો 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે સિક્કાની તસવીર શેર કરીને જણાવ્યું કે સ્વતંત્રતાના...
કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તામપાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3...

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ રાત્રે ઊથલપાથલ નજરે પડી. ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરી ચૂંટણીઓમાં પૂર્વ વિદેશ પ્રધાન અને ડેમોક્રેટ...

એસના શીખ અભિનેતા અને ડિઝાઇનર વારિસ આહલુવાલિયા સાથે તાજેતરમાં વંશીય ભેદભાવની ઘટના બની. અમૃતસરના વતની વારિસને તેમની શીખ પાઘડીના કારણે એર મેક્સિકોના એક વિમાનમાં...
ચંદ્રની ધરતી પર ચાલનારા અમેરિકન અવકાશયાત્રી એડગર મિશેલનું ચોથી ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર અને નાસાએ આ જાણકારી આપી હતી.
આઇઓવા સ્ટેટના મસ્કેટિનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક શીખ યુવક ‘સ્ટોપ હેટ’ના બેનર સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યો હતો.
જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે.

અમેરિકાના છ રાજ્યો પર બર્ફીલા તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ સદીનું સૌથી વિનાશક બરફનું તોફાન 'જોનાસ' વોશિંગ્ટન, નોર્થ કેરોલિના, વર્જિનિયા, મેરિલેન્ડ,...
ઉત્તર કેલિફોર્નિયાના ટર્લોક શહેરની એક ગુરુદ્વારામાં ૧૦મી જાન્યુઆરીએ શીખોના બે જૂથો વચ્ચે સત્તા અને શાસન માટેના આંતરવિગ્રહનો વીડિયો જાહેર થયો છે. વીડિયો મુજબ બંને જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસને બોલાવી હતી પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વીડિયોમાં...
અમેરિકામાં દુનિયાભરમાંથી સ્થાયી થતાં વિજ્ઞાનીઓ અને ઈજનેરોમાં ભારતીયો અને એશિયનો મોખરે હોય છે. વર્ષ ૨૦૧૩માં એશિયામાંથી કુલ ૨૯.૬ લાખ વિજ્ઞાનીઓ-ઈજનેરો અમેરિકામાં વસ્યા છે. જેમાંથી ૯.૫ લાખ મૂળ ભારતીય છે. વિશ્વભરમાંથી અમેરિકામાં આવતા ઈજનેરો-સંશોધકોનું...

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...
સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શને ૨૬મી ડિસેમ્બરે જાહેર કર્યું કે, કેટલાક કેદીઓને તેઓ સજામાં રાહત આપીને મુક્ત કરશે. તેમાં ભૂલથી ત્રણ હજાર કેદીઓને સજા પૂરી થયા પહેલાં જ છોડી મૂક્યા હતા. એટલું જ નહીં આ નિત્યક્રમ છેલ્લા ૧૩ વર્ષથી ચાલી રહ્યો હતો. આ...