ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

ઊંઝામાં ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ૧૮મી ડિસેમ્બરથી આયોજિત પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળમાં થયેલા...

વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મહોત્સવ દરમિયાન ૧૮ ડિસેમ્બરે લક્ષચંડી હવન કરાશે. જેમાં ખાસ યજમાન સહિત સમગ્ર...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ...

સાન ડીએગોના સ્થાનિક ટેકનિકલ ટ્રેનિંગ સ્કૂલના ગુજરાતી માલિક નિમેષ શાહે વેટરન્સ (પ્રૌઢ) માટે શિક્ષણના લાભ માટે અપાતા કરોડો ડોલરની છેતરપિંડી આચરી હોવાની કબુલાત...

ભક્તકવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનો છઠ્ઠી નવેમ્બરે...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ...

ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...

રૂપાલની પલ્લીની પરંપરામાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે. આ વખતે આશરે ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ નવરાત્રિની નોમની રાત્રે પલ્લીના દર્શન કર્યાં હતા. પાંચ...

દાંતા-અંબાજી માર્ગ ઉપર ૩૦મી સપ્ટેમ્બરે સર્જાયેલા ગોઝારા અકસ્માતના આઠ કલાક પહેલાં લેવાયેલો ડ્રાઈવરનો સેલ્ફી વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ ૨૨ લોકોનાં મૃત્યુ થયાં છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ આ અકસ્માત થયો...

ભાજપમાં આંતરિક વિવાદ ઊડીને આંખે વળગી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. પૂર્વ આરોગ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter