ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય...

