કચ્છના ભુજમાં ફરજ બજાવતા ભારતીય જવાન વિષ્ણુ શર્માએ બીજી ડિસેમ્બરે ચાલતી કારમાં તેની સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બુ શર્માને લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી માર્યા પછી પોતાની પત્ની દામિની શર્માને પણ ગોળીથી વીંધી નાંખી હતી. કાર ચલાવતાં જવાનના કાકા સસરા મિથિલેશ...

