અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

 સામાન્ય રીતે લોકોમાં એવી સમજ પ્રવર્તે છે કે, કાંટાળા થોર બિનઉપયોગી છે, પણ કચ્છના ભુજ સ્થિત સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના સંશોધકોએ થોરની એવી નવી...

મહાશિવરાત્રિના પર્વએ જ જાહેર થયું કે, ભારત સરકારની બ્રિડ રજિસ્ટ્રેશન કમિટીની મિટિંગમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઈ છે અને સમગ્ર કચ્છમાં કચ્છી ગધેડાની...

મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ પ્રદેશમાં મળ્યું છે, જે સાબિત કરે છે કે જમીનનું બંધારણ મંગળ ગ્રહ જેવું જ છે....

કચ્છની મહિલાઓ દ્વારા ઝીણુ કાંતીને ભરતકામની જે કલા વિકસાવવામાં આવી છે તેનું મૂલ્ય બજારમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. કચ્છી ભરતકામના કપડાં ખૂબ મોંઘા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે કિંમતી કહી શકાય તેવું એક નવું સંશોધન થયું...

ભુજમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનાં માસિકધર્મ ચકાસવા તેમનાં વસ્ત્રો ઉતરાવીને તપાસ કરવાની ઘટના મુદ્દે ગુજરાત...

ફિલિપાઈન્સની એક જ યુનિવર્સિટીમાં ગુજરાતના કુલ ૨૫૦થી વધુ વિદ્યાર્થી છે. જેમાં કચ્છના ૨૦ વિદ્યાર્થી છે. આ યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પણ વિદ્યાર્થીઓ છે. તેથી આ ભારતના ત્રણેય રાજ્યો તરફથી વિદ્યાર્થીઓને ભારત લાવવા રજૂઆત કરાઈ છે....

કોરોના વાઈરસનો ભય દેશની સાથે સાથે ગુજરાતમાં પણ વધી રહ્યો છે અને ખાસ તો વિદેશથી આવનારાઓની તપાસ કેન્દ્રસ્થાને છે ત્યારે જ્યાં લાયસન્સ માટે એનઆરઆઈ વર્ગનો વિશેષ ધસારો હોય છે તે ભુજની આરટીઓ કચેરીમાં આ મામલે હળવાશ જોવામાં આવી અને બિનનિવાસી ભારતીયોને...

કચ્છમાં હસ્તકલાનો ઉદ્યોગ દેશવિદેશમાંથી પણ કલાપ્રેમીઓને આકર્ષે છે અને કારીગરોના હીરને પારખીને તેઓના વિકાસ માટે કેટલાક તો કચ્છમાં જ વસી જાય છે. આવી જ એક...

પાકિસ્તાન સાથે સંવેદનશીલ સરહદ ધરાવતા કચ્છ જિલ્લાના મુન્દ્રામાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરી આવેલો રોહિંગ્યા મુસ્લિમ પરિવાર તાજેતરમાં ઝડપાતાં ભય ફેલાયો છે. ગુજરાત એટીએસ અને પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી શાખાએ ૧૪મી માર્ચે મહેશનગર વિસ્તારમાંથી નવ વર્ષથી...



to the free, weekly Gujarat Samachar email newsletter