
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં મામલે પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના રિમાન્ડમાં રોજ નવી વિગતો બહાર આવે છે. જો...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં મામલે પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના રિમાન્ડમાં રોજ નવી વિગતો બહાર આવે છે. જો...

અમેરિકન કંપની સ્પેસ એક્સ દ્વારા ગયા સપ્તાહે ફ્લોરિડાથી પ્રક્ષેપિત કરાયેલા ૬૦ જેટલા સેટેલાઇટ્સની ચમકતી હારમાળા ૧૫ નવેમ્બરે રણકાંધીના પટ્ટાના આકાશમાં જોવા...

આફ્રિકાના હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાએ કચ્છમાં સામાજિક અને સાર્વજનિક સેવા માટે તાજેતરમાં ચોવીસી ગામોના કચ્છી...
કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની ૧૦ માસ પૂર્વ ચાલુ ટ્રેનમાં ફાયરિંગ કરીને હત્યા થઈ હતી. આ બનાવમાં મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા મહિલા અને સુરજીત ભાઉની ધરપકડ કર્યા બાદ ૧૧મીએ ભચાઉ કોર્ટમાં રજૂ કરતાં ૧૨ દિવસના િરમાન્ડ મંજૂર થયા છે. આ હત્યા...

ભારતમાં ૧૯૩૦માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાંખ્યો તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને કાયદાનો...
કાશ્મીરમાંથી ભારતે ૩૭૦ની કલમ હટાવ્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગદિલી ભર્યા બની ગયા છે. તેવામાં પાકિસ્તાનને જોડતી કચ્છની જળસીમામાં પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો ચિંતાજનક રીતે વધ્યો છે. ૧૧મી ઓક્ટોબરે રાત્રે હરામીનાળામાંથી...

કચ્છ તેની હસ્તકળા અને ખાણીપીણી માટે વિશ્વભરમાં વખણાય છે. આ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થાય તે માટે રણોત્સવમાં ક્રાફટ સ્ટોલ તથા ખાણીપીણી માટેના ફૂડ સ્ટોલનું...
કચ્છની પાકિસ્તાન સરહદે આવેલા સિરક્રીક પાસે ૨ પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળ્યાના ગણતરીના દિવસોમાં જ કચ્છની દરિયાઈ સરહદમાં આવેલા લક્કીનાલા પાસેથી રૂ. ૧૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્તો ઝડપાયો છે. રવિવારે સાંજ પછી સોમવારે સવારના સમયે બોર્ડર...

કચ્છમાં આવેલા એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસિયા મેદાનોમાં શિયાળામાં હજારો યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. કચ્છમાં દોઢસો ટકાથી વધારે વરસાદ વરસી જતાં આ વખતે...
કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ પછી પણ પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી. કાશ્મીર સરહદે સતત યુદ્ધવિરામ ભંગ સહિત હવે કચ્છ સરહદે પાકિસ્તાની સેનાની હલચલ જોવા મળી રહી છે.