કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...
એક સદી કરતાં વધુ સમયથી કેન્યાની કાજિયાડો કાઉન્ટીના લેક મગાડીના કાંઠે આવેલા અંતરિયાળ શહેર મગાડીમાં સોડા એશ દ્વારા જીવનને આકાર અપાયો છે. આ મિનરલના કારણે નિકાસ, નોકરીઓ અને બિઝનેસ ઉભા થયા છે, પરંતુ લેકની આસપાસ રહેતા ઘણા લોકો માટે પૂરતી તકો અથવા...
યુએસ માટે નવનિયુક્ત સાઉથ આફ્રિકન એમ્બેસેડર રોલ્ફ મેયેરે બીબીસી સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે સાઉથ આફ્રિકામાં શ્વેત નરસંહાર અથવા શ્વેત આફ્રિકન લઘુમતી પર સામૂહિક હુમલાઓનું કોઈ જ અસ્તિત્વ નથી. તેમણે કહ્યું હતું કે હું ખુદ જન્મે આફ્રિકન...
કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...
કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...
જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે.