મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

ભારત-રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી અટલ

દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બન્ને નેતાઓએ...

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter