
નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.
ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઈ સેન્સેકસ 2025માં 7082 પોઈન્ટ એટલે કે 9.1 ટકા વધીને 85,221 પર બંધ આવ્યો હતો. સતત દસમા કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં પોઝીટિવ વળતર પ્રાપ્ત થયું છે અને આ છેલ્લા એક દાયકામાં કુલ 226 ટકાનું બમ્પર વળતર મળ્યું છે. 2025...
પ્રેસિડન્ટ ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી જ પડશે, અને જો આમ નહીં કરે તો તે વધુ ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જાણે છે કે હું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને તેમનાથી ખુશ નથી અને...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં...

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...
અંતે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર રચાશે
ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસની યુપીએ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવનારા અણ્ણા હઝારે ફરીથી સરકાર સામે આવ્યા છે.
સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૨૪ ફેબુઆરીએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં હવે પક્ષમાં આંતરકલહ બહાર આવ્યો છે.
નવી દિલ્હીઃ વિધાનસભાનો ચૂંટણી જંગ જેટલો રસપ્રદ બન્યો હતો તેના કરતાં વધુ રસપ્રદ તેના પરિણામો જાહેર થયા છે. જે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા વિશે પણ ઘણાને શંકા હતી તેણે કુલ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કેન્દ્ર બાદ પાટનગરમાં...
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા.
અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે.