22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદને બિઝનેસ ભૂષણ 2026 સન્માન

જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં...

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...

નવી દિલ્હીઃ વિધાનસભાનો ચૂંટણી જંગ જેટલો રસપ્રદ બન્યો હતો તેના કરતાં વધુ રસપ્રદ તેના પરિણામો જાહેર થયા છે. જે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા વિશે પણ ઘણાને શંકા હતી તેણે કુલ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કેન્દ્ર બાદ પાટનગરમાં...

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા.

અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter