ભારતવંશી અમિત ક્ષત્રિયની મૂન મિશનમાં મહત્ત્વની ભૂમિકા

અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ના સમાનવ ચંદ્ર મિશનના ભાગરૂપ આર્ટેમિસ-2ના અવકાશયાત્રીઓએ શનિવારે પ્રશાંત સમુદ્રમાં ઉતરાણ કરવાની સાથે અડધી સદીથી વધુ સમયમાં માનવજાતની પ્રથમ ચંદ્રયાત્રા પૂરી કરીને નવા વિક્રમ સર્જ્યા છે. ‘નાસા’ના આ મહત્વપૂર્ણ ચંદ્ર મિશનમાં...

રઘુરાજપુરઃ ઓડિશાનું એક એવું ગામ જ્યાં દરેક ઘર આર્ટ ગેલેરી છે અને દરેક ગ્રામીણ કલાકાર છે

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક નાનકડા વીડિયોએ ઓડિશાના ખોબા જેવડા ગામની કલાકારીગરીને દેશવિદેશમાં જાણીતી કરી દીધી છે. આજે રઘુરાજપુર ગામ ‘ઓપન આર્ટ ગેલેરી’ તરીકે ઓળખાય છે. પુરીના જગન્નાથ મંદિરથી 14 કિમીના અંતરે આવેલું આ આખું ગામ કલાકારોનું છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે.

મધ્ય પ્રદેશના નાણા પ્રધાન જયંત માલવિયા અને તેમના પત્ની સુધા માલવિયા જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા હતા ત્યારે તેઓ મથુરા નજીક લૂંટાયા હતા.

નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા નવા જમીન સંપાદન ખરડા વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવા ૧૪ પક્ષોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકજૂથ હોવાનું પ્રદર્શન...



to the free, weekly Gujarat Samachar email newsletter