નિજ્જરની હત્યા ગોલ્ડી બ્રારે જ કરી હતીઃ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો એટલે માર્યો

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકેસમાં હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોટી કબૂલાત કરી છે. કથિત રીતે લીક થયેલી એક ઓડિયો ક્લીપમાં ગોલ્ડી નિજ્જરની હત્યા કર્યાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં એક ગુરુદ્વારા બહાર નિજ્જરની...

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...



to the free, weekly Gujarat Samachar email newsletter