ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની...
એક સમયે લશ્કરી શસ્ત્રસરંજામ ક્ષેત્રે ટોચનો આયાતકાર ભારત દેશ હવે નિકાસ ક્ષેત્રે નવા સીમાચિહ્ન અંકિત કરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ભારતે નાણાં વર્ષ 2025-26માં રૂ. 38,424 કરોડની સંરક્ષણ નિકાસ કરી છે, જે અગાઉની સરખામણીમાં 62 ટકા વધુ છે. આ સાથે...
અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે...
ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની...
જયપુરઃ પિતાના માત્ર એક ફોનથી ૨૭ વર્ષના હનુમાન ચૌધરીના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઓસ્ટ્રલિયામાં ગોલ્ડ કોસ્ટમાં મેનેજરની નોકરી કરતા ચૌધરી રાજસ્થાનના નાગોરમાં પરત આવ્યો અને ચૂંટણી લડીને ગામનો સરપંચ બની ગયો છે.

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. કાશ્મીરમાં ગઠબંધનની સરકાર રચવાની...
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી (‘આપ’) અને ભાજપ વચ્ચે તીવ્ર રસાકસી જામી રહી છે. ‘આપ’ ભાજપને જોરદાર ટક્કર આપી રહી હોવાનું એબીપી નેલ્સનના સર્વે પરથી જાણવા મળે છે. તો સી વોટર સંસ્થાના એક અન્ય સર્વે અનુસાર...

નવી દિલ્હીઃ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સીધો જંગ લડાયા બાદ દિલ્હીનાં રણમેદાનમાં બંને ફરી...

નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...

વડોદરા લોકસભા બેઠક જીતી, પણ ત્રણ વિધાનસભા બેઠક ગુમાવી

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, એનડીએનો સાથ છોડવા બાબતે પક્ષ પોતાનો અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી લેશે....