ટેક્સાસમાં કાયદેસર રહેતાં મીનુ બત્રાની ગેરકાયદે ધરપકડ, ગોંધી રખાયાં

છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં રહેતાં ભારતીય મહિલા મીનુ બત્રાની અમેરિકાની ઈમિગ્રેશન પોલીસ ‘આઇસ’ દ્વારા ગેરકાયદે ધરપકડથી ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. મીનુ બત્રાને કોઇ જ ગુના વગર અટકાયતમાં લઇને 24 કલાક સુધી ભોજન અને પાણીથી વંચિત...

સંસદમાં સીમાંકન બિલ અટક્યું તે સાથે તમિલનાડુ અને પ. બંગાળમાં ચૂંટણીપ્રચારની હવા બદલાઇ

સંસદમાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલનું નામંજૂર થવું અને સીમાંકન બિલ રજૂ કરવામાં નિષ્ફળતાએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને નવું જીવન આપ્યું છે એમ કહી શકાય. તૃણમૂલ કોંગ્રેસે 23 એપ્રિલે 152 બેઠક માટે થનારા પહેલા તબક્કાના મતદાનના પૂર્વે...

ટેક જાયન્ટ એપલનો નવોસવો લોન્ચ થયેલો આઈફોન-16 ચર્ચામાં છે ત્યારે એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ‘આઈફોનના બદલે ગાય કેમ લેવી જોઈએ’ વિષય પર પોસ્ટ કરતાં લખ્યું...

ભારતના રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ગત સપ્તાહે પ્રતિનિધિઓ સહિત ઈન્વેસ્ટર્સ બેઠક યોજવા લંડનની મુલાકાત લીધી હતી. આ...

ભારત-ચીનના સંબંધો પર છેલ્લા ચાર વર્ષથી જામેલો સરહદ વિવાદનો બરફ ઓગળી રહ્યાના સંકેત છે. પૂર્વ લદાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સર્જાયેલી લશ્કરી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

નવરાત્રિના પાવન દિવસોમાં ભારતમાં અનેક સ્થળે રામલીલા ભજવાય છે. આવી જ રામલીલા આ વર્ષે પણ કેનેડાના ટોરોન્ટોમાં ભજવાઇ છે. ચાલુ વર્ષે દશેરાનું પર્વ ઊજવવા ટોરોન્ટોમાં...

કેનેડાની ટ્રુડો સરકારના ભારતવિરોધી વલણને કારણે બંને દેશ વચ્ચેના કથળેલા સંબંધો એકદમ નિમ્નસ્તરે પહોંચ્યા છે. આ રાજદ્વારીઓ કથિત રીતે ભારત સરકાર પ્રેરિત હિંસાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter