કાર્મેને 14 વર્ષની વયે કરિયર શરૂ કરી, 15ની ઉંમરે ‘વોગ’ના કવર પર તસવીર, 94 વર્ષની વયે પણ મોડેલિંગ

કાર્મેન ડેલ ઓરેફિસ વિશ્વની સૌથી વૃદ્ધ સુપરમોડેલ છે. 1945માં 14 વર્ષની વયે મોડેલિંગ કારકિર્દી શરૂ કરનાર કાર્મેન એટલી લોકપ્રિયતા મેળવી કે માત્ર એક વર્ષ પછી 1946માં 15 વર્ષની ઉંમરે ‘વોગ’ મેગેઝિનના કવર પર તસવીર છપાઈ હતી. 2023માં 91 વર્ષની વયે ‘વોગ’ની...

ઘરને કરો સુગંધિત શણગાર

ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે પ્રવેશો એટલે, ત્યાંની હવા તમારી લાગણી બદલી શકે. આ વાત અક્ષરશઃ સાચી છે. સ્વચ્છ ઘર એક સારી વાત છે, પરંતુ સુગંધિત ઘર એ સોનામાં સુગંધનો અનુભવ છે. સુગંધિત ઘર આખા દિવસના થાકને દૂર કરી મનોમન શાંતિ આપે છે. ઘરની સુગંધ એ ઘરનું...

ઓડિશાના ખોબા જેવડા ગામમાં વસતાં મતિલ્દા કુલ્લુ આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ગયા છે. વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી દુનિયાની સૌથી શક્તિશાળી...

ચહેરા પર વધતી ઉંમરના સંકેત દેખાય નહીં તેના માટે આજકાલ બોટોક્સ ટ્રીટમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. યુવતીઓ એકદમ યુવાન દેખાવાના મામલે એટલું માનસિક દબાણ...

માન્ચેસ્ટરનાં પહેલાં મહિલા બસચાલક ૫૭ વર્ષીય ટ્રેસી સ્કોલ્સને ૩૪ વર્ષની સર્વિસ બાદ નોકરીમાંથી હાંકી કઢાયા છે. ગો નોર્થ વેસ્ટ કંપનીએ આ માટે કારણ આપ્યું છે...

એક અભ્યાસના આધારે દાવો થયો છે કે તડકામાં સમય વધુ સમય સુધી રહેવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ સંશોધન ‘કેન્સર એપિડેમિયોલોજી, બાયોમાર્કર...

ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો સૌંદર્ય પ્રસાધનોથી માંડીને ટેકનોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ મોટા ઉદ્યોગોનું નેતૃત્વ કરી વૈશ્વિક સ્તરે ઓળખ ઉભી કરી રહી છે.

પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે તેવું તો અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તે હવે બહાર આવ્યું છે. આ સંશોધન...

મહેસાણાની યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે અંડર-૧૯ વર્લ્ડ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નંબર વનનું રેન્કિંગ મેળવીને ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું...

જો તમે તમારી આંખોનું રક્ષણ કરવા માંગતા હોવ તો ઘરમાંથી નીકળતાં પહેલાં આંખે અચૂક ગ્લાસિસ ધારણ કરવા જોઇએ. જોકે ઘણી મહિલાઓ સનગ્લાસની પસંદગીમાં થાપ ખાઈ જાય...

વિશ્વમાં કોરોનાનો ચેપ ફરીથી માથું ઉઠાવી રહ્યો છે. કેટલાય દેશોમાં રોજના લાખો કેસ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકામાં કોરોના દર્દીનો આશ્ચર્યજનક કિસ્સો...



to the free, weekly Gujarat Samachar email newsletter