ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

ચહેરાના આકાર મુજબ પસંદ કરો નોઝપિન

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. ઘણી વાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરીને ખરીદી...

 કોરોનાકાળમાં વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ આશાજનક તથ્ય એ છે કે એમબીએ (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ના અભ્યાસક્રમમાં ઉલ્ટી ગંગા વહી...

અત્યાર સુધી આઇક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટની ખૂબ ચર્ચા થતી હતી. હવે એ મુદ્દે ચર્ચા છે કે, શું વધુ આઇક્યુનો અર્થ વધુ બુદ્ધિ છે કે શું વધુ આઇક્યુનો...

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝ)મઇએ બ્રિટનના બર્મિઘમમાં પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જનરલ મેનેજર અસર મલિક સાથે નિકાહ કરી લીધા છે. ૨૪ વર્ષની...

ચીનની મહિલા વાંગ યાપિંગના નામે ઈતિહાસ લખાયો છે. વાંગ યાપિંગ સ્પેસ વોક કરનારી ચીનની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની છે. સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે વાંગ યાપિંગે...

યુનિવર્સિટીનું શિક્ષણ મેળવેલી મહિલાઓ લગ્ન કરવા અગાઉ પ્રથમ સંતાનને જન્મ આપે તેવી શક્યતા છ ગણી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. અમેરિકામાં લાંબો સમય ચાલેલા...

કોઇ પણ માતા માટે એકથી વધુ બાળકોની સંભાળ લેવાનું બહુ જ મુશ્કેલ હોય છે ત્યારે ક્રિસ્ટિના ઓઝકર્ટ નામની રશિયન યુવતીની મુશ્કેલી સમજી શકાય તેવી છે.

 જાપાનની રાજકુમારીએ માકોએ મધ્યમ વર્ગના યુવક સાથે લગ્ન કર્યા છે અને આ માટે તેણે રોયલ સ્ટેટસ પણ ગુમાવ્યું છે. તેના લગ્ન સામાન્ય માનવીની સાથે થયા હોવાથી તેનો...

મહિલાઓની સરેરાશ વય પુરુષોથી વધુ હોય છે જે વાત તો સાબિત થઇ ચૂકી છે, પરંતુ હવે તે સારું આરોગ્ય પ્રાપ્ત કરવા પણ પ્રયત્નશીલ છે.

વર્જિનિયાની એક મહિલાએ વિવિધ બ્રાન્ડ્સની નકલી કુપનો દ્વારા ૩.૨ કરોડ ડોલર (રૂ. ૨૪૦ કરોડ)ની ઠગાઈ કરી છે. મહિલાએ આ કુપનોના વેચાણ દ્વારા થયેલી આવકમાંથી પોતાના...

વિકરાળ બની રહેલી બ્રેસ્ટ કેન્સરની બીમારીને દૂર કરવા માટે અમેરિકાના ક્લીવલેન્ડ ક્લિનિકે તેની વેક્સિનના પહેલા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ ટ્રાયલની...



to the free, weekly Gujarat Samachar email newsletter